Top 50 Gujarati Romantic Shayari, ગુજરાતી લવ શાયરી ફોટો

SayariHub.com
4 min readJun 26, 2021

--

નમસ્તે દોસ્તો, આજ ની આ પોસ્ટ માં આપ લોકો ને “ Gujarati Romantic Shayari “ થી જોડાયેલી ઘણી બધી દિલ માં પ્રવેશ કરી જાયે તેવી શાયરીઓ મળશે. આ પોસ્ટ માં તમને Gujarati Shayari 2 Line, Love Shayari Gujarati 2021, Gujarati Shayari Photo વગેરે શાયરીઓ જોવા મળશે. તેથી શાયરીઓ ને છેલ્લા સુધી જરૂર વાંચજો અને તમને આ શાયરીઓ કેવી લાગી તે અમને નીચે કોમેન્ટ બોક્સ માં લખીને જરૂર બતાવજો.

Gujarati Romantic Shayari

gujarati romantic shayari

“ મારાથી ‘નફરત’ જ કરવી હોય
તો ઈરાદો મજબૂત રાખજો;
કારણ કે જરા પણ ચૂક થશે ને
તો ‘પ્રેમ’ થઇ જશે..!! ”

“ કોઈ કહી દો એને કે એ તેની ખાસ ‘હિફાજત’ કરે
કેમકે શ્વાસ તો એના છે પણ જાન તો મારી છે ને !!! ”

gujarati romantic shayari

“ મને એની એ જ ‘અદા’ કમાલ લાગે છે;
નારાજ મારાથી હોય છે અને
ગુસ્સો બધાને દેખાડે છે !!! ”

“ હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ..!! ”

gujarati romantic shayari

“ તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને! ”

“ અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે. ”

Diku Love Shayari Gujarati

diku love shayari gujarati

“ કારણ પૂછશો તો…. જિંદગી નીકળી જશે.
કહ્યુંને તમે ગમો છો તો બસ ગમો છો …….. ”

“ ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે !! ”

diku love shayari gujarati

“ દિકુ દરેક ધબકારે નામ છે તારું,
તારા સિવાય બીજું કોણ છે મારુ..! ”
❤️ I Love You Diku ❤️

“ પ્રેમ ની કોઈ ભાષા ના હોય દીકુ,
એતો શહેરમાં થાય તો લવ કેવાય,
ને ગોમ માં થાય તો લફરું કેવાય👩‍❤️‍👨. ”

diku love shayari gujarati

“ તમારા પ્યાર નો અમને આશરો મળ્યો,
મજધાર ઉપર જાણે કિનારો મળ્યો,
હવે તો સ્વર્ગની પણ તમન્ના નથી,
જયારે તમારા હદયમાં ઉતારો મળ્યો. ”

“ આ તો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું
બાકી અમને તો A B C D માં પણ માર પડતો. ”

Gujarati Shayari Photo

gujarati shayari photo

“ પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં….. ”

“ નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે.. ”

gujarati shayari photo

“ ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો
ત્યારનો અનુભવ ખાસ હોય છે કેમ કે
ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે. ”

“ પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે. ”

gujarati shayari photo

“ હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું. ”

“ તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે. ”

Prem Shayari Gujarati

prem shayari gujarati

“ દુનિયામાં એવી કોઈ છોકરી નથી,
કે જેને હું ધારું અને મેળવી ના શકું !! ”

“ તમારી આંખો ઉઠી તો દુઆ બની ગઈ
આંખો નમી તો શરમાળ બની ગઈ
જો નમીને ઉઠી ફરી તો ખતા બની ગઈ
ને ઊઠીને નમી તો અદા બની ગઈ ”

જરૂર વાંચો:- 30+ New Best Gujarati Prem Shayari

આખી શાયરી વાંચવા માટે તમે અમારી વેબ્સિતે “ SAYARIHUB ” પર જાયી વાંચી શકો છો. ધન્યવાદ

--

--

SayariHub.com
SayariHub.com

Written by SayariHub.com

0 Followers

Here, I am Provide Best Shayari, Hindi Shayari, Zindagi Shayari, Love Shayari, Dosti Shayari, Couple Shayari, etc. If You Want More Shayari, Visit Our Website.

No responses yet